બહુ જ યોગ્ય ઝુંબેશ તમે આદરી છે. પરંતુ સાથે ગુજરાતીને જીવાડવા, સાચી જોડણી માટે આગ્રહ રખાય, અંગ્રેજી શબ્દોનો ઉપયોગ ઘટે, જે ટેકનિકલ કે રૂઢ થઈ ગયેલા અંગ્રેજી શબ્દો છે (જેમ કે, ટ્યૂબલાઈટ) કે નવા શબ્દો આવે છે તેમના માટે ગુજરાતી ’કેચી’ (ચોટડૂક) શબ્દો શોધાય તેની ઝુંબેશ પણ થવી જોઈએ.
1 | Chirag Patel
September 13, 2008 at 2:44 am